Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જામનગરના પ્રાંત અધિકારી યોગેશ ચૌધરીનો જન્મ દિવસ

રાજકોટઃ જામનગર ગ્રામ્યના મદદનિશ કલેકટર શ્રી યોગેશ ચૌધરીનો જન્મ તા. ૨૦ ફેબ્રુઆરી ૧૯૯૦ના દિવસે થયેલ આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના સિકરના વતની અને ૨૦૧૬ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. બી.ટેક., એમ.બી.એ.ની પદવી ધરાવે છે. તેમણે તાલીમી સમયગાળો ભરૂચમાં વિતાવ્યો હતો.(૧.૧૫)

ફોન નં. ૦૨૮૮ ૨૫૫૨૧૩૦

મો. ૯૯૭૮૪ ૦૫૧૮૨ જામનગર

(3:45 pm IST)