Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જેતપુરના રઘુવંશી શ્રેષ્ઠી રાજેશભાઇ કાનાબારનો આજે જન્મ દિવસ

નવાગઢ તા. ર૦ :.. જીવનમાં પૈસા, સંબંધો અને હેલ્થનું ભરપુર બેલેન્સ ધરાવતા જેતપુરના રઘુવંશી શ્રેષ્ઠી રાજેશભાઇ કાનાબારનો જન્મ દિવસ છે.

વ્યવસાયે બીલ્ડર પણ 'ગમતુ મળે તો અલ્યા ગુંજે', 'ગમતા નો કરીએ ગુલાલ' શૈલી થી જીવન જીવતા રાજેશભાઇને જન્મદિનની મો. નં. ૯૮રપર પ૮૪પ૯ ઉપર શુભેચ્છા મળી રહી છે. (પ-ર૮)

(3:39 pm IST)