Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રોજગાર અને તાલીમ નિયામક સુપ્રિતસિંઘ ગુલાટીનો જન્મદિન

રાજકોટ તા. ૧૯ : રાજયના રોજગાર અને તાલીમ નિયામક સુપ્રિતસિંઘ ગુલાટીનો જન્મ તા.૧૯ ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છ.ે તેઓ એમ.એ.બી.ટેક. ઇલેકટ્રિક એન્જીનિયરીંગની પદવી ધરાવે છે. મૂળ પંજાબના વતની અનેર૦૦૮ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૩૮૦પ

મો.૯૯૭૮૪ ૦૮૫૫૨ ગાંધીનગર(૬.૧૫)

(12:03 pm IST)