Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો જન્મદિન

ઘોઘુભાને સૌ ગમે, સૌને ઘોઘુભા ગમેઃ ૬૫માં વર્ષના દ્વારે ટકોરા

રાજકોટઃ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૫૫ના વર્ષની તા.૧૮ ફેબ્રુઆરીએ  થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૬૫માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ તાલુકા પંચાયતમાં સભ્યપદે ત્રીજી વખત ચૂંટાયા છે હકારાત્મક અભિગમના કારણે બહોળો ચાહક વર્ગ ધરાવે છે.

મો.૯૮૨૪૨ ૧૦૪૭૬ - રાજકોટ

 

(12:08 pm IST)