Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાલે વરિષ્ઠ કોંગી અગ્રણી દિનેશ ડાંગરનો જન્મદિન

રાજકોટ : કોંગ્રેસના પ્રદેશ અગ્રણી દિનેશભાઇ ડાંગર માટે આવતીકાલે ર૧ ઓકટોબરે વિશેષ યાદગાર દિવસે ઉગશે. કાલે ૬૮માં વર્ષમાં પ્રવેશ કરશે. (જન્મ ૧૯પ૧) તેઓ રાજકીય ક્ષેત્રે દાયકાઓથી કાર્યરત છે. ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમના અધ્યક્ષ રહી ચૂકયા છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રભારી તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. મો. ૯૯રપ૦ ૯૯૪પ૦, રાજકોટ.

(3:53 pm IST)