Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઉદ્યોગ વિભાગના ડે. સેક્રેટરી એ.એન. બિહોલાનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એ.એન. બિહોલાનો જન્મ તા. ૨૦ ઓકટોબર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ  કર્યો છે.   તેઓ   એમ.એ.ની    પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૭૧૩,

મો. ૯૩૨૭૬ ૮૬૮૬૯ - ગાંધીનગર

(9:56 am IST)