Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઉનાના પીઢ પત્રકાર નવીનભાઇ જોષીનો ૬૧મો જન્મ દિવસ

ઉના તા. ૧૭ : શહેર ત્થા તાલુકા પત્રકાર અખબારી સેવા સંઘના ઉપપ્રમુખ ત્થા ઉના તાલુકા ગીરીનારાયણ બ્રહ્મસમાજના પ્રમુખ ત્થા સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી ત્થા ઉના શહેર ત્થા તાલુકામાં પત્રકાર તરીકે ૪૬ વરસથી સેવા આપતા તેમજ માજી નગર સેવક ત્થા વિવિધ સામાજીક સેવા વરિષ્ઠ નવીનભાઇ જે. જોષી તેમના ૬૦ વરસ પુર્ણ કરી ૬૧માં વર્ષમાં તા. ૧૭ ને બુધવારે પ્રવેશ કરે છે.

તેમને વિવિધ સંસ્થાઓ ત્થા શુભેચ્છકો ત્થા જ્ઞાતિજનો દ્વારા મો.૯૪ર૭૧ ૮૩૯૦૭ ઉપર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.(૬.૧૬)

(3:56 pm IST)