Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જેતપુર જેસીઝના પૂર્વ પ્રમુખ નવનીતભાઇનો જન્મદિવસ

નવાગઢ, તા. ૧પ : જેતપુર જેસીઝના પૂર્વ પ્રમુખ અને પરમ વૈષ્ણવી નવનીતભાઇ દોશીનો આજે જન્મદિવસ છે.

જેસીઝના ઉત્થાનમાં રચ્યા પચ્યા રહેનાર નવનીતભાઇ હાલ ખાતાના ઇન્ટરનેશનલ સંસ્થાના કામના બહોળા અનુભવ નો નીચોડ અત્રેની મોટી હવેલીના વૈષ્ણાવ પ.પૂ. ૧૦૮ પ્રીયારાયજી મહોદય પ્રેરીત શ્રી મદન મોહન યુવક મંડળમાં સક્રિય બની આપી રહ્યા છે. તેમના જીવનના બાગને મહેકતો રાખવામાં તેમના ધર્મપત્ની શ્રીમતી નીતાબેનનો અમૂલ્ય ફાળો છે. મોબાઇલ નંબર ૯૩૭પ૭ ૩૧૯૯૭ ઉપર જન્મદિનની શુભેચ્છા ઝુલી રહી છે. (૯.ર)

(3:51 pm IST)