Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સૂરસંગમ મ્યુઝીકલ ગ્રુપના પ્રમુખ સુરેશ વ્યાસનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેરની જાણીતી સંગીત સંસ્થા ''સૂર સંગમ'' મ્યુઝીકલ ગ્રુપના પ્રમુખશ્રી સુરેશભાઈ વ્યાસનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ છેલ્લા બાર વર્ષથી ''સૂરસંગમ''નું સફળતા પૂર્વક સંચાલન કરે છે અને વિનામૂલ્યે સંગીતના કાર્યક્રમ કરીને સંગીત પ્રેમીઓને ભરપૂર મનોરંજન પૂરૃં પાડે છે. ઉપરાંત નવોદિત અને ઉભરતા ગાયક કલાકારોને પ્રોત્સાહીત કરીને સ્ટેજ/ પ્લેટફોર્મ પુરૃં પાડવામાં તેઓ હમેશાં અગ્રેસર રહ્યા છે. નવોદિત અને ઉભરતા ગાયક કલાકારોને, કરાઓકે ટ્રેકસ ઉપર ગીતો ગાવાની તાલીમ આપવા માટે તેઓએ ''સૂર સંગમ'' કરાઓકે ટ્રેનીંગ એકેડેમી શરૂ કરેલ છે. (મો.૮૭૮૦૮ ૦૮૨૬૩)

(3:30 pm IST)