Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજકોટ ડી.આર.ડી.એ. નિયામક જે.કે. પટેલને હેપ્પી બર્થ ડે

રાજકોટ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (અધિક કલેકટર) જે.કે. પટેલનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૧૫ ઓકટોબરે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ જામનગરના વતની શ્રી જે.કે. પટેલ અગાઉ ચોટીલા અને રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, જામનગર શહેરી વિકાસ સતા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, અમદાવાદમાં અધિક નિવાસી નાયબ કલેકટર, તત્કાલીન કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરિયાાના અંતગ સચિવ, ભાવનગર શહેરી વિકાસ સતા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે.(૧.૬)

મો. ૯૪૨૬૪ ૩૨૦૫૧ રાજકોટ

(4:24 pm IST)