Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કૌશલ ધામીનો જન્મદિવસ

રાજકોટ : કિશાન સંઘના સહમંત્રી શ્રી બચુભાઈ ધામીના પૌત્ર તથા ઉદ્યોગપતિ અતુલભાઈ ધામીના પુત્ર કૌશલ ધામી આજે જીવનના ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જેઓ યુવા ભાજપ પ્રમુખ વોર્ડ નં.૧૪ના પ્રમુખ અને સર્વદલીય ગૌરક્ષા મંચના રાજકોટના શહેરમંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. (મો.૭૦૪૩૦ ૪૨૩૩૪)(૩૭.૫)

(11:54 am IST)