Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કરણીસેનાના ગુજરાત પ્રદેશ પ્રવકતા ક્રિપાલસિંહ ઝાલાનો જન્મદિવસ

રાજકોટઃ યુવા ક્ષત્રિય આગેવાન શ્રી રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રવકતા તેમજ રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષ ક્રિપાલસિંહ ઝાલાનો આજે જન્મદિન છે. સાયલા સ્ટેટના ભાયાતી ગામ હડાળાના રાજવી પરિવારમાં જન્મેલા ક્રિપાલસિંહ ફિલ્મ પદ્માવતની લડતમાં કુશળ લડવૈયા તરીકે ઉભરી આવેલ. (મો.૯૯૨૫૫ ૨૮૬૫૨)

(4:12 pm IST)