Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જાહેર સેવા આયોગના સંયુકત સચિવ પી.આર. જોશીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત જાહેર સેવા આયોગના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી પ્રશાંત આર.જોષીનો જન્મ તા.૧૧ ઓગષ્ટ  ૧૯૬૪ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ કૃષિ ક્ષેત્રે અનુસ્નાતક છે.

મૂળ ભાવનગર પંથકના વતની શ્રી પી.આર.જોષી અગાઉ સેટલમેન્ટ ઓફીસમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૮૯૬૧, મો. ૯૮રપ૦ ૪૩૩૪ર-ગાંધીનગર.(૪.૪)

(11:39 am IST)