Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મ્યુ.કોર્પોરેશનના કર્મચારી રમેશ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટ :  રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી બ્રાંચના કર્મચારી હાલ વિરોધપક્ષ કોંગ્રેસ કાર્યાલયમાં ફરજ બજાવતા રમેશ શામજીભાઈ પરમાર(સાધરીયા)નો આજે તા.૯ ઓગસ્ટનાં જન્મદિવસ છે. તેઓએ જીવનના ૨૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિતે  (મો. ૯૨૬૫૮૯૭૫૮૭) પર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે. વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા , દંડક અતુલભાઈ રાજાણી, સ્ટેન્ડીંગ સભ્ય દ્યનશ્યામસિંહ જાડેજા, કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ચંદ્રેશ રાઠોડ, કુરજીભાઈ સાવલીયા, જયેશભાઈ વાદ્યેલા સહીત તમામ નાના મોટા અધિકારીઓ તેમજ સ્ટાફે આજે રમેશભાઈના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી છે.

(3:50 pm IST)