Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રમેશભાઈ ગોંડલીયાનો જન્મદિવસ

જામનગર : જામનગર નિવાસી ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ વોર્ડ પ્રમુખ પ્રજાપતી રમેશભાઈ ઉકાભાઈ ગોંડલીયાનો આજે તા.૮ને બુધવારે જન્મદિવસ છે. તેઓએ આજે જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેઓ શ્રી વાટલીયા પ્રજાપતી યુવક મંડળ, જામનગરના સલાહકારમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને સ્નેહિજનો અને મિત્રો તરફથી (મો.૯૮૨૪૪ ૩૪૧૮૦) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(4:24 pm IST)