Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

કોર્પરેશનના કર્મચારી રાઘવજીભાઇ બાબરીયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૭ : મ્યુનિ. કોર્પોરેશનમાં ડે.મેયરના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રાઘવજીભાઇ બેચરભાઇ બાબરીયાનો આજે તા.૭ ઓગસ્ટના જન્મ દિવસ છે તેઓએ, યશસ્વી જીવનના પપમાં  વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાઘવજીભાઇ ૧૯૯૦માં મ્યુનિ. કોર્પોરેશનમાં ૧૯૯૦માં રોશની શાખામાંથી જોડાયા હતા તેઓના જન્મ દિવસે મિત્રો શુભેચ્છકો દ્વારા (મ.૯૭ર૩૩ ૧૯૪૧ર) પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(4:18 pm IST)