Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પત્રકાર ભુપતસિંહ રાઠોડનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૪ : પત્રકાર ભુપતસિંહ રાઠોડ (સૌરાષ્ટ્ર ક્રાંતિ) નો આવતીકાલે તા.૫ ઓગસ્ટના જન્મદિન છે. તેઓ પ૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તેઓના જન્મ દિને સ્નેહીઓ, મિત્રો સહિત શુભેચ્છકો દ્વારા મો.૯૩૭૪૧ ૧૮પ૪૧ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૬.૧૮)

(3:53 pm IST)