Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આસી. સબ ઇન્સ.જે.પી. મહેતાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ શહેર પોલીસ ખાતામાં ફરજ બજાવતાં અને જે. પી.ના હુલામણા નામથી જાણીતા એએસઆઇ જગદીશભાઇ પરષોત્તમભાઇ મહેતાનો આવતીકાલે તા. ૫ના જન્મદિવસ છે. શહેરની વિવિધ બ્રાંચ અને પોલીસ મથકમાં પ્રશંસનીય કામગીરી કરી ચુકેલા જે.પી.એ સફળ જિંદગીના ૫૫ વર્ષ પુરા કર્યા છે. ખુબ જ મળતાવડા અને સરળ હૃદયના માનવી એવા જે.પી. (મો. ૯૯૦૯૪ ૦૦૭૪૭)ને એડવાન્સમાં શુભેચ્છા મળી રહી છે. (૧૪.૫)

(12:14 pm IST)