Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જયોતિ કલબના વિનય બોરીચાનો જન્મદિનઃ ૧૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા ૨૨ :સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર જયતિ કલબના વિનયભાઇ મેહુલભાઇ બોરીચાનો આજે જન્મદિવસ છે. ૧૮ વર્ષ પુરા કરી યુવાનીમાં ડગ માંડતા વિનય બોરીચા મધુર કલબના મેહુેલભાઇ બોરીચાના પુત્ર અને નાથાભાઇ ખાંડેખાના પોૈત્ર થાય છે. ભાનપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચા અને કાકા સંજયભાઇ બોરીચાએ જન્મ દિવસ નિમીતે શુભેચ્છા પાઠવી છે.દાંડિયારાસ અને રકતદાન કેમ્પ જેવી સામાજિક પ્રવૃતિઓમાં સક્રીય રીતે જોડાય છે.વોર્ડ નં.૧૩ માં મોટાભાઇ જય યુવા ભાજપમાં પ્રમુખ છે. જન્મદિવસ નિમિતે મો. ૭૦૪૬૪ ૦૦૦૦૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(2:56 pm IST)