Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૬ વર્ષ પુર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ભુતકાળમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી તરીકે જવાબદારીઓ સંભાળી છે. હાલ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. ઉમિયા માતાજી મંદિર સીદસર સંગઠન સમિતિ રાજકોટના મહામંત્રી તરીકે, યુવી કલબના ઓર્ગેનાઈઝર તથા રાજકોટ  સીટી કલબ, ફ્રેન્ડસ કલબ જેવી સંસ્થાઓ સાથે જોડાઈ બ્લડ ડોનેશન કેમ્પ સમુહલગ્ન, ગણેશ મહોત્સવ, મેડીકલ કેમ્પ, જેવી અનેક સામાજીક પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. તેમના જન્મદિવસ મો.૯૪૨૬૭ ૧૯૨૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:53 pm IST)