Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટ કેથોલીક (ખ્રિસ્તી) એસો.ના પ્રમુખ નોરબટ મેનેજીસનો જન્મદિન

રાજકોટઃ રાજકોટ કેથોલીક (ખ્રિસ્તી) એસોસીયેશનના પ્રમુખ તેમજ ઓલ ઈન્ડિયા કેથોલીક એસો.ના ગુજરાતના સેક્રેટરી અને કોંગ્રેસ પક્ષના ખિસ્તી સમાજના સૌરાષ્ટ્ર કચ્છના ઈન્ચાર્જ અને સામાજીક નીડર કાર્યકર નોરબટ મેનેજીસનો આજે જન્મ દિવસ છે. નોરબટ મેનેજીસના જન્મદિને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૪૨૭૨ ૨૧૦૨૬)

(3:52 pm IST)