Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજુભાઈ રાણાનો જન્મદિન

રાજકોટ :. ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા (રાજુભાઈ) માટે ધન્ય આજની ઘડી રળિયામણી, જન્મદિનની વધામણી...

શ્રી રાજુભાઈ રાણાનો જન્મ તા. ૨૨ મે ૧૯૫૬ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ સતત પાંચ વખત ભાવનગર લોકસભા મતક્ષેત્રમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. ૧૯૯૮ થી ૨૦૦૬ સુધી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે નેતૃત્વ પુરૂ પાડયુ હતું.

મો. ૯૪૨૬૨ ૧૧૯૯૯ - ભાવનગર

(11:28 am IST)