Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

મોરબીના ઉદ્યોગપતિ સંજયભાઈ આદ્રોજાનો જન્મદિન

મોરબીનું ગૌરવ એવા સંજયભાઈએ ભારતનાં સૌપ્રથમ ડાયપર બનાવવાની શરૂઆત કરી ચેમ્પસ બ્રાન્ડં લોન્ચીંગ કરેલ મોરબી ખાતે અનેક સામાજીક સંસ્થા અને વ્યાપારી મંડળ સાથે જોડાયેલ અને એજયુકેશન ઈન્ટસ્ટીટયુટના ટ્રસ્ટી પણ છે. જન્મ દિવસ નિમિતે મોરબી વેપારી મંડળ તથા મોરબીની સેવાકીય સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. તેમના મો.૯૮૭૯૩ ૧૫૦૦૦ છે.

(4:00 pm IST)