Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ભાજપના સૌરાષ્ટ્ર મીડીયા કન્વીનર નીતિન ભૂતનો જન્મદિવસ

રાજકોટ, તા. ૨૧ : ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના મીડીયા ઈન્ચાર્જ અને વોર્ડ નં.૮ના પ્રભારી નીતિન ભૂતનો આજે જન્મદિવસ છે. સફળ જીવનના ૪૭મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહેલ નીતિનભાઈ યુવાવયથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વરેલા છે. વ્યવસાયે શિક્ષક છે. તેમના ધર્મપત્નિ પણ શિક્ષિકા છે. ભુતકાળમાં સંગઠનના ઈન્ચાર્જ તરીકે, શહેર ભાજપ મીડીયા ઈન્ચાર્જ તરીકે, શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર આઈટી સેલના કન્વીનર તરીકે અને વોર્ડના ૮ના પ્રભારી તરીકે છેલ્લા ૧૨ વર્ષથી સેવારત છે. તેમનો મો.૭૬૯૮૮ ૮૦૮૦૦ છે.

(3:59 pm IST)