Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઉપલેટાના દિયાન શેઠનો જન્‍મદિન

ઉપલેટા તા ૨૧ :  દિપક ટ્રેડીંગવાળા જૈન અગ્રણી દિપકભાઇ શેઠ તથા સેન્‍ટમેરીઝ સ્‍કુલના સિનીયર ટીચર દિપાલીબેનના પુત્ર એક વર્ષ પૂર્ણ કરી સોમવારે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરઁી રહેલ છે. આ તકે મોટા પપ્‍પા વિજયભાઇ તથા ભરતભાઇ સહિતના પરીવાર જનોએ શુભેચ્‍છા પાઠવી છે.

 

(12:14 pm IST)