Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અમરેલીના વતની, રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ.

મેડીકલ સર્વીસીઝ કોર્પોરેશનના એમ.ડી. જી.ટી. પંડયાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી જી.ટી. પંડયાનો જન્મ ૧૫ મે ૧૯૭૨ના દિવસે થયેલ. આજે વાઈબ્રન્ટ જીવનના ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

 

શ્રી ઘનશ્યામભાઈ ટી. પંડયા મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાવીયા ગામના વતની અને ૨૦૧૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જી.એમ.ડી.સી.માં સિનિયર મેનેજર, રાજ્યમાં નાયબ ઉદ્યોગ કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૭૫૨૩૦ - ગાંધીનગર

(11:43 am IST)