Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

વિજ્ઞાપન ક્ષેત્રે કાઠુ કાઢનાર સારથી કોમ્યુ.વાળા સોમિલ ઠેસીયાનો જન્મદિન

રાજકોટ તા. ૯ : જાહેર ખબરની દુનિયામાં અલગ ઓળખી ઉભી કરનાર સારથી કોમ્યુનિકેશનવાળા સોમીલ ઠેસીયાનો આજે જન્મ દિવસ છે. દામજીભાઇ ઠેસીયાના માર્ગદર્શન અને સિધ્ધાંતો મુજબ ૧૯૮૩ માં સ્થપાયેલ સારથી કોમ્યુનીકેશન સ્યોર સેલનું સંચાલન હાલ સોમીલ ઠેસીયા સફળતા પૂર્વક સંભાળી રહ્યા છે. જવેલરી શો કે એકઝીબીશનના પ્રમોશન પણ સફળ રીતે પાર પાડી ચુકેલ સોમીલ ઠેસીયા (મો.૯૦૩૩૧ ૫૨૫૬૪) ને આજે જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૬.૫)

(4:45 pm IST)