Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જેતપુર રઘુવંશી સમાજના શ્રેષ્ઠી રાજેશ કાનાબારનો આજે જન્મ દિવસ

નવાગઢ તા. ૬ : જેતપુર રઘુવંશી સમાજના શ્રેષ્ઠી રાજેશભાઇ કાનાબારનો આજે જન્મ દિવસ છે.

પિતા તુલ્ય મોટાભાઇ સ્વ. કાકુભાઇના પથસુચક પ્રમાણે કાર્યોને તથા નવી તકો ઝડપીને સખત પરીશ્રમ થકી નવી કેડીઓ કંડારનાર રાજેશભાઇ જેતપુર લોહાણા સમાજ તથા લાયન્સ કલબના માધ્યમ તળે સેવાકીય કાર્યોને પણ વ્યકત કરી રહ્યા છ.ે બાબા શેઠના હુલામણા નામથી જાણીતા રાજેશભાઇ કાનાબારને જન્મદિને મો.નં. ૯૮રપર પ૮૪પ૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:54 pm IST)