Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગૃહ ખાતાના સંયુકત સચિવ કે.ડી. સુથારનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી કે.ડી. સુથારનો જન્‍મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેઓ અગાઉ નાણા વિભાગ, ગુજરાત જાહેર સેવા આયોગ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેમના હસ્‍તક ગૃહ વિભાગમાં મહેકમને લગતી મહત્‍વની કામગીરી છે. 

ફોન નં. ૦૭૯-ર૩રપ૦પર૩, મો. ૯૮ર૪૯ ૬૩૬૦૦, ગાંધીનગર

 

(11:58 am IST)