Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ સી.પી.શુકલનો જન્મદિન

રાજકોટઃ રાજયના સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના અધિકારી શ્રી સી.પી.શુકલનો જન્મ તા.૩૧-૦૧-૧૯૬૩ના દિવસે થયેલ આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ અગાઉ બાળ અધિકાર આયોગમાં ફરજ બજાવતા હતા. હાલ આર.ટી. આઇ.ને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૨૭૦૧૯

મો.૯૯૭૮૪ ૦૬૦૫૦ ગાંધીનગર.

(3:49 pm IST)