Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કાલે જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ.સૂર્યકાન્તભાઇ જોષીના પુત્ર અભિષેકનો જન્મ દિવસ

જુનાગઢ તા.૯: જુનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ.સુર્યકાન્તભાઇ જોષી અને ગિરાબેન જોષીને ત્યા ૧૦ નવેમ્બર ૨૦૦૦ના રોજ જન્મેલ અભિષેકનો આવતી કાલે ૨૦મો જન્મદિવસ છે.

અભિષેક ધો.૧૨ સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી હાલ અમદાવાદ ખાતે ઇન્ટ્રીગેટ .લોનો અભ્યાસ કરે છે અભિષેક ૧૯ વર્ષ પુરા કરી ૨૦માં વર્ષમાં આવતી કાલે પ્રવેશી રહ્યો છે ત્યારે તેના શુભેચ્છકો અને વડીલો તેના મો.નં.૮૨૦૦૫ ૫૮૬૭૪ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:43 am IST)