Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જેતપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાનો જન્મ દિવસ

નવાગઢ, તા. ૮ : જેતપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાનો આજે જન્મ દિવસ છે.

ખેતી અને કેળવણીના ક્ષેત્રમાં સંકળાયેલા દિનેશભાઇની આપબળે, સ્વનિર્ણયે આગળ વધવાની પ્રેરણા અનેકોને જુસ્સો પ્રેરે તેવી છે.

અન્યોને પ્રકાશીત કરવામાં માહીર દિનેશભાઇને તેમના જન્મદિનની મોબાઇલ નંબર ૯૯૦૯૧ ૭૭ર૭૭ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:28 am IST)