Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જી.પી.એસ. સી.ના સંયુકત સચિવ એસ.એસ. પટવર્ધનનો જન્મદિન

રાજકોટઃ  ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના નાયબ સચિવ એસ.એસ. પટવર્ધનનો જન્મ ૧૯૭૮ના વર્ષની ૮ નવેમ્બરે થયેલ. આજે ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૬૫

મો. ૯૮૨૫૮ ૫૨૫૮૪ - ગાંધીનગર

(11:27 am IST)