Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં યાદગાર ફરજ

સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાને હેપ્પી બર્થ ડે

રાજકોટ :. સુરતના જિલ્લા વિકાસ અધિકારી (આઈ.એ.એસ. ૨૦૦૮) શ્રી હિતેષ કે. કોયાનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ જામનગરના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં મધ્યાહન ભોજનના નાયબ કલેકટર, વડોદરા અને ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેકટર, બોટાદ અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

 

ફોન નં. ૦૨૬૧ - ૨૪૫૦૦૯૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૪૭ - ગાંધીનગર

(10:32 am IST)