Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના કર્મનિષ્ઠ મંત્રી રમેશભાઈ ગોંડલિયાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના મંત્રી અને વસુંધરા ટ્રસ્ટના કર્મચારી, ગારિયાધારના વતની રમેશભાઈ આણંદજીભાઈ ગોંડલિયા આજે તા. ૭-૧૧-૨૦૧૯ના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ અજાતશત્રુ અને મૂકસેવક બની પીસ્તાલીસ વર્ષથી સામાજિક તેમજ પ્રજાપતિ સમાજની સેવાકીય જ્યોત પ્રસરાવી રહ્યા છે, ત્યારે તેમના જન્મદિન નિમિતે મિત્ર, શુભેચ્છકો તરફથી અવિરત શુભેચ્છાઓ મળી રહી છે  મો. ૯૭૨૫૫ ૩૪૭૬૦

(12:13 pm IST)
  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST