Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

બોટાદના જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંઘ સંદુનો જન્‍મદિન

રાજકોટઃ બોટાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી લલિત નારાયણસિંઘ સંદુનો જન્‍મ તા. ૭ નવેમ્‍બર ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો ભાવનગરમાં વિતાવ્‍યા બાદ વાસંદા (નવસારી)માં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦૨૮૪૯-૨૩૭૧૩૭૧

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૩ - બોટાદ

(10:26 am IST)