Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

નાણા ખાતાના નાયબ સચિવ જે.બી. પટેલને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ રાજ્યના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી જે.બી. પટેલનો જન્મ તા. ૬ નવેમ્બર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઈ. (આઈ.સી.)ની પદવી ધરાવે છે. હાલ નાણા વિભાગમાં (કરકસર) ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૯૨

મો. ૯૪૨૭૬ ૨૬૬૪૨ - ગાંધીનગર

(1:11 pm IST)
  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST