Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ એમ.ડી. શાહનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એમ.ડી. શાહનો જન્મ તા. ૫ નવેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ગૌરવપૂર્ણ જીવનનો વન પ્રવેશ કર્યો છે. તેઓ બજેટ અને સંકલનને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. વિજ્ઞાન સ્નાતક તરીકેની પદવી ધરાવે છે. કર્મચારી તાલીમ અને યુવાનો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના તેઓ પ્રખર માર્ગદર્શક છે.ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૬૨ મો. ૯૯૭૮૪ ૦૬૩૦૨ - ગાંધીનગર

(11:33 am IST)