Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પંચાયત પ્રધાનના પી.એસ.કિશોર મોઢાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતમાં પંચાયત, પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી તરીકે કાર્યરત શ્રી જયદ્રથસિંહ પરમારના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના સંયુકત સચિવ શ્રી કિશોર ડી. મોઢાનો જન્મ ૧૯૬૩ના વર્ષની ૫ નવેમ્બરે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ભૂતકાળમાં ગૃહ, નાણા, મહેસુલ, ઉદ્યોગ વગેરે વિભાગોમાં તેમજ તત્કાલીન નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના અંગત સચિવ પદે રહી ચૂકયા છે. માત્ર ૧૯ વર્ષની વયથી સરકારી સેવામાં જોડાયેલા છે.ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૧૬૯ મો. ૯૯૭૮૪ ૦૫૭૭૯ - ગાંધીનગર

(11:32 am IST)