Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કાલે ભૂતપૂર્વ માર્ગ મકાન મંત્રી ચિમનભાઇ સાપરિયાનો જન્મદિન

રાજકોટ : જામનગર જિલ્લાના જામજોધપુરના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન શ્રી ચિમનભાઇ ધરમશીભાઇ સાપરિયાનો જન્મ તા. ૩ નવેમ્બર ૧૯પપ ના દિવસે થયેલ. આવતીકાલે ૬પમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ વાણિજય સ્નાતક છે. ભૂતકાળમાં રાજયમાં માર્ગ-મકાન, કૃષિ-ઉર્જા વગેરે વિભાગોના મંત્રી રહી ચૂકયા છે. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ભાજપ સંગઠનમાં પ્રસંગોપાત નિરીક્ષક, પ્રભારી વગેરે તરીકે સફળ ભૂમિકા કરી છે.

મો. ૯૪ર૬૮ ૧૯૩૧૯,  જામજોધપુર

(11:34 am IST)