Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર રત્નકુંવર ગઢવી ચારણનો જન્મદિન

રાજકોટ તા. ૧: રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાના કમિશનર ડો. રત્નકુંવર એચ. ગઢવી ચારણનો જન્મ તા. ૧ નવેમ્બર ૧૯૮૪ના દિવસે થયેલ આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ રાજસ્થાન પાલી જિલ્લાના નોખ ગામના વતની અને ર૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પંચમહાલના લુણાવાડામાં મદદનિશ કલેકટર, આરોગ્ય વિભાગમાં નાયબ સચિવ, રાજયના સુક્ષમ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.  ફોન નં. ૦૭૯-ર૩રર૦૪૪૦ મો. ૯૯૭૮૪ ૪પ૧૩પ ગાંધીનગર

(11:24 am IST)