Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટના જાણીતા એડવોકેટ દિલીપભાઇ પટેલનો જન્મ દિવસ

રાજકોટ : રાજકોટના જાણીતા એડવોકેટ ગુજરાત બાર કાઉ.ના પૂર્વ ચેરમેન અને બી. સી. આઇ. ના સભ્ય વકીલોમાં લોકપ્રિય એવા દિલીપભાઇ પટેલનો આજે જન્મ દિવસ છે. રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની સાથે વર્ષોથી પ્રેકટીશ કરી રહેલા દિલીપભાઇ પટેલે રાજકીય સામાજીક અને વિવિધ સંગઠનોમાં પોતાનું યોગદાન પુરૂ પાડેલ છે. ગુજરાત બાર કાઉ.ની છેલ્લી ત્રણ ચૂંટણીમાં તેઓ સતત પ્રથમ ક્રમાંકે ચૂંટાઇ આવીને ઇતિહાસ બનાવેલ છે. આજે તેઓના જન્મ દિવસ નિમિતે તેઓને સગા - સ્નેહીઓ,  મિત્રો વર્તુળો અને વકીલ વર્તુળો દ્વારા તેઓને તેમના મો. નં.  ૯૧૭૩૧ પપપર૭ તથા ૯૩૭૪૧ ૦૪૪૪૧ ઉપર જન્મ દિવસની શુભ કામના મળી રહેલ છે.

(2:59 pm IST)