Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ડો. વલ્લભભાઇ સિદપરાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ર૬: સામાજીક અગ્રણી તબિબ ડો. વલ્લભભાઇ જે સીદપરાનો જન્મ ર૬/૧૦/૧૯પ૪ માં સુરવા ગીરમાં ખેડુત પરીવારમાં થયેલો આજે રાજકોટમાં સ્થાઇ થઇને ૬પ વર્ષ પુરા કરીને ૬૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

ઇન્ડીયન લાયન્સ શકિત કપલ કલબના પ્રમુખ તરીકે સેવા આપી  રહ્યા છે. તેમના જીવન સંગીની શ્રીમતી સ્મિતાબેન સામાજીક શૈક્ષણીક અને રાજકીય અગ્રેસર રહ્યા  છે પુત્ર શ્રેયસ એમબીબીએસ અને પુત્ર અર્ચના કોમ્પ્યુટર એન્જીન્યર (હાલ મુંબઇ) અને ગવર્નર પુરસ્કર્તા છે.

(મો. ૯૪ર૮ર ૭ર૦૧૪)

(2:58 pm IST)