Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સ્તૃતિ ચારણનો કાલે જન્મદિન

રાજકોટ : નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે રાજકોટમાં ફરજ બજાવતા (આઇ. એ. એસ. ર૦૧૩) સ્તૃતિ ચારણનો જન્મ તા. ર૭ ઓકટોબર ૧૯૮પ ના દિવસે થયેલ. કાલે ૩પ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી મુળ રાજસ્થાનના જોધપુરના વતની છે. ભુતકાળમાં રાજકોટમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, વંથલી (જુનાગઢ) માં મદદનિશ કલેકટર, અરવલ્લી અને સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. નં. ૯૯૮૮૪ ૦૮૭૧૦ રાજકોટ

(1:05 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST