Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ઉચ્ચ શિક્ષણ કમિશનર લલિત પાડલિયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર શ્રી લલિત પી.પાડલિયાનો જન્મ તા.૨૬ ઓકટોબર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી અને મૂળ જામનગર પંથકના વતની છે અગાઉ અમદાવાદ શહેરી વિકાસ સતા મંડળમાં અધિક કલેકટર, ગાંધીનગર મહાનગરપાલિકામાં કમિશનર,દાહોદમાં કલેકટર અને ચૂંટણી પંચમાં બે વખત અધિક મુખ્ય ચૂંટણી અધિકારી પદે રહી ચૂકયા છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૪૦૦૦

મો.૯૯૭૮૪ ૦૭૧૭૧ - ગાંધીનગર

 

(11:17 am IST)