Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કાલે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલનો જન્મદિન

રાજકોટઃ ઉતર ગુજરાતના પાટણના જિલ્લા કલેકટર શ્રી આનંદ બાબુલાલ પટેલનો જન્મ તા.૨૭-૧૦-૧૯૮૫ના દિવસે થયેલ. આવતીકાલે ૩૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ સાબરકાંઠાના હિમતનગરના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં સપ્લીમેન્ટરી મમદનિશ કલેકટર, ભૂજમાં મદદનિશ કલેકટર, ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે.

ફોન.નં.૦૨૭૬૬-૨૩૩૩૦૧

મો.૯૯૭૮૪ ૦૬૨૧૮ - પાટણ

(11:18 am IST)