Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટના પૂર્વ મામલતદાર અને પ્રાંત અધિકારી

કાલે અધિક કલેકટર પ્રકાશ ડોબરિયાનો બર્થ ડે

રાજકોટઃ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી પ્રકાશ એમ.ડોબરિયાનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૨૭ ઓકટોબરે થયેલ. આવતીકાલે દિIળીના શુભ દિવસે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં મામલતદાર અને પ્રાંત અધિકારી જામનગરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.

મો.૯૯૧૩૨ ૬૬૩૩૩ - અમરેલી

(11:16 am IST)