Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જુનાગઢના ધારાસભ્‍યના કાર્યાલય ઇન્‍ચાર્જ મનોજભાઇ જોષીનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮: જુનાગઢના ધારાસભ્‍ય ભીખાભાઇ જોષીનો પુત્ર અને કાર્યાલય ઇન્‍ચાર્જ મનોજભાઇ જોશીનો આજે જન્‍મદિવસ છે. જુનાગઢ શહેર અને વિધાનસભાના પ્રાણપ્રશ્નો અંગે જાગૃત રહી વાંચા અપાવનાર અને રાજનીતિના ચાણકય એવા મનોજભાઇને આજે જન્‍મદિન નિમિતે મો.૯૮રપ૩ ૪૭૯૦૦ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(1:33 pm IST)