Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

થાણાગાલોળના સેવાભાવી જગદિશભાઇ જોશીનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮: જેતપુર નજીક આવેલ થાણાગાલોળના સેવાભાવી જગદિશભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

બોરીસાગર પરિવારના કુળદેવી ચામુંડા માતાજી તથા સુરાપરા શ્રી સવાઆપા તેમજ ખેતલીયા દાદા મંદિરની સેવાની સ્‍વેચ્‍છાએ જવાબદારી સંભાળતા અને સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલ જગદિશભાઇને આજે જન્‍મદિન નિમિતે મો.૯૯૦૯૧ ૯૧૩૪૦ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(1:32 pm IST)