Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જામકંડોરણા તાલુકા યુવા ભાજપ મહામંત્રી સિધ્‍ધરાજસિંહ જાડેજાનો જન્‍મ દિવસ

જામકંડોરણા તા. ૩૦ :.. તાલુકા યુવા ભાજપ મહામંત્રી સિધ્‍ધરાજસિંહ જાડેજાનો આજે જન્‍મ દિવસ છે સરળ અને શાંત સ્‍વભાવના બહોળા મિત્ર વર્ગ ધરાવતા સિધ્‍ધરાજસિંહને આજે તેમના જન્‍મદિને ભાજપ પરિવાર અને તેમના મિત્રો સબંધીઓ દ્વારા તેમના મો. ૯૯૦૯૪ ૦૮૪૧૮ પર શુભકામનાઓ મળી રહી છે.

(12:33 pm IST)